એઈમ્સ હોસ્પિટલ
આજ રોજ તારીખ ૦૯/૦૩/૨૦૨૫ ને રવિવારના રોજ એસોશીએશન અને એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સહયોગથી શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન ઓફીસ ખાતે મેગા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ તકે વિવિધ મહાનુભાવોએ હાજર રહી પ્રોત્સાહન આપેલ તેમજ ૭૫૦ થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ.